Leave your feedback Share Copy URL https://ar-c.org/video/VCmPtt7ngn6.html Email Facebook Twitter LinkedIn Pinterest Tumblr Share on Facebook Share on Twitter Gujarat Weather : ગુજરાતમાં વરસાદી પેટર્ન બદલાશે, આગામી ત્રણ દિવસ હજી ભારે [hRl5NKjyOzi] Health Updated on August 07, 2026 EDT — Published on August 07, 2026 EDT #weather #learning #ocean ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી હજી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પણ થવાની સંભાવના છે. આજથી જે વિસ્તારોમાં વરસાદ ઓછો હતો ત્યાં પણ વરસાદ વધવાની સંભાવના છે અને કેટલાક વિસ્તારોમાં જ્યાં વાવણી થઈ નથી ત્યાં વાવણીલાયક વરસાદ થવાની સંભાવના છે. હાલ એક સિસ્ટમ રાજસ્થાન પરથી પસાર થશે અને તેની અસર ગુજરાતને થશે. બીજી તરફ મૉન્સૂન ટ્રફ પણ નીચે આવીને રાજસ્થાન પર આવી છે અને 23 અક્ષાંશ પર એક શિયર ઝોન બની ગયો છે, જેના કારણે આગામી ત્રણથી ચાર દિવસ સુધી રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના છે. અહેવાલ - દીપક ચુડાસમા બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો Privacy Notice : તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : Facebook : Instagram : Twitter : JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati yjXMWBngaUp 7rzIat3NrKK WIZdX9OOsIT J70nhsbMVhf qVBOcVbSply 6CQi55IPBMo tCRRDNgugou
#weather #learning #ocean ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી હજી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પણ થવાની સંભાવના છે. આજથી જે વિસ્તારોમાં વરસાદ ઓછો હતો ત્યાં પણ વરસાદ વધવાની સંભાવના છે અને કેટલાક વિસ્તારોમાં જ્યાં વાવણી થઈ નથી ત્યાં વાવણીલાયક વરસાદ થવાની સંભાવના છે. હાલ એક સિસ્ટમ રાજસ્થાન પરથી પસાર થશે અને તેની અસર ગુજરાતને થશે. બીજી તરફ મૉન્સૂન ટ્રફ પણ નીચે આવીને રાજસ્થાન પર આવી છે અને 23 અક્ષાંશ પર એક શિયર ઝોન બની ગયો છે, જેના કારણે આગામી ત્રણથી ચાર દિવસ સુધી રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના છે. અહેવાલ - દીપક ચુડાસમા બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો Privacy Notice : તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : Facebook : Instagram : Twitter : JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati yjXMWBngaUp 7rzIat3NrKK WIZdX9OOsIT J70nhsbMVhf qVBOcVbSply 6CQi55IPBMo tCRRDNgugou